નમસ્કાર
વાચક મિત્રો
હાલમા તારીખ 05-09-2-24 થી 14-10-2024 સુધી SSC GD દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે
પોસ્ટ નુ નામ : GD(જનરલ ડ્યુટી) કોંસ્ટેબલ
ખાલી જગ્યા : 39441
લાયકાત: 10+2 પાસ
ફોર્મ ભરવાની તારીખ: 05-09-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 14-10-2024
ફી ભરવાની છેલ્લી તારીખ 15-10-2024
સુધારા કરવાની તારીખ :05-11-2024 થી 07-11-2024
પરીક્ષા તારીખ : જાન્યુઆરી-ફેબ્રૂઆરી 2025
ઉમર : 18 થી 23 વર્ષ
જ્ન્મ તારીખ :02-01-2002 થી 01-01-2007 ની વચ્ચે
ઓફીસિયલ સાઇટ માટે
LINK -1 અહિ ક્લિક કરો
LINK -2 અહિ ક્લિક કરો
No comments:
Post a Comment